કચ્છની વૈજ્ઞાનિક સંસ્થાએ મોંઘુ મશરૂમ ઉગાડ્યુઃ હવે વાવેતર માટે તાલીમ અપાશે
રાજકોટઃ કચ્છ સ્થિત ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના (GUIDE)વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક- કોર્ડિસેપ્સ મિલિટેરિસ મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે, જેનો ઉપયોગ ચાઈનીઝ અને તિબેટી હર્બલ દવાઓમાં થાય છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં 35 બરણીની અંદર 90 દિવસમાં 350 ગ્રામ મશરૂમ ઉગાડ્યું છે. આ મશરૂમનો પ્રતિ કિલોનો ભાવ 1.50 લાખ રૂપિયા છે. બ્રેસ્ટ કેન્સરની સારવારમાં […]