1. Home
  2. Tag "SCO Meeting"

જુલાઈમાં SCOની બેઠક ડિજિટલ રીતે યોજાશે,PM મોદી કરશે અધ્યક્ષતા

જુલાઈમાં SCOની બેઠક ડિજિટલ રીતે યોજાશે PM મોદી કરશે અધ્યક્ષતા દિલ્હી :  ભારત 4 જુલાઈએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વાર્ષિક શિખર સંમેલનનું ડિજિટલ રીતે આયોજન કરશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાહેરાત કરી. જો કે, તેમણે કોન્ફરન્સ ડિજિટલી યોજવાનું કારણ જણાવ્યું ન હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને, સમિટને ડિજિટલ રીતે યોજવાના […]

ગોવામાં આજથી SCO વિદેશ મંત્રીઓની બે દિવસયી બેઠક શરુ , અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ગોવામાં આજથી એસસીઓ વિદેશમંત્રીઓની બેઠક આ બેઠક બે દિવસ ચાલશે દિલ્હીઃ- આજરોજ ગુરુવારથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠક  યોજાવા જઈ રહીછે આ 2 દિવસીય બેઠકનું અહી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ભારત એવા સમયે આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં ચીન […]

પાકિસ્તાનના વિદેશ મંત્રી ગોવામાં યોજાનારી SCOની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લેશે

પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવશે SCO ની બેઠકનો બનશે ભાગ દિલ્હીઃ- પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો SCOની બેઠકમાં ભાગ લેવા માટે  ભારત આવશે. આજરોજ  ગુરુવારે આ અંગે સરકારી સુત્રો પાસેથી માહિતી આપવામાં આવી હતી. જાણકારી પ્રમાણે તેઓ આવતા મહિને ભારતની મુલાકાત લેશએ આ સહીત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાકિસ્તાનના વિદેશ […]

ગોવામાં એસસીઓની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાન અવઢવમાં

નવી દિલ્હીઃ આ વર્ષે મે મહિનામાં ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, આ બેઠકમાં હાજરી આપવા અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. ભારતે 4-5 મેના રોજ યોજાનારી આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આમંત્રણ આપ્યું છે. […]

જયશંકર આજે SCOની બેઠકમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ,વ્યાપાર-અર્થવ્યવસ્થા પર રહેશે ફોકસ  

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની 21મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ બેઠક વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાશે.CHG બેઠક વાર્ષિક ધોરણે યોજાય છે, જેમાં સામાન્ય રીતે સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ હાજરી આપે છે.તેનું મુખ્ય ધ્યાન સભ્ય દેશોના વેપાર અને અર્થતંત્ર પર છે.બેઠકમાં સંસ્થાનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવશે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code