1. Home
  2. Tag "SCO Summit"

 SCO  સમિટનું નવુ સ્થાયી સભ્ય બન્યું ઈરાન, પીએમ મોદી એ અભિનંદન પાઠવ્યા

દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ ઈરાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું નવું સ્થાયી સભ્ય બન્યું છે. આ વિકાસ SCOની ઓનલાઈન સમિટમાં થયો હતો, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટના આયોજન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ પર પ્રહાર કર્યા હતા PM મોદીએ કહ્યું કે કેટલાક દેશો આતંકવાદીઓને શરણ આપે છે. આ ક્ષેત્રીય શાંતિ માટે મોટું […]

આજે PM મોદી SCO બેઠકમાં ભાગ લેવા માટે રવાના થશે – રશિયન રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે

પીએમ મોદી આજે એસસીઓ બેઠકમાં ભાગ લેના માટે રવાના થશે આજે સાંજે રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે વાતચીત દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એસસીઓ સમિટિને લઈને ચર્ચાઓ ચાલી રહી છે છેવટે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમરકંદ, તાશ્કંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ 2022 માં ભાગ લેવા માટે રવાના થશે. તેઓ ત્યાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ […]

SCO Summit: પીએમ મોદી બોલ્યા – મધ્ય પૂર્વમાં ઉગ્રવાદ સામે લડવા SCOએ રોડમેપ વિકસાવવો આવશ્યક

તાજિકિસ્તાનમાં આયોજીત શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકને પીએમ મોદીએ સંબોધિત કરી અફઘાનિસ્તાનની તાજેતરની ઘટનાઓએ વર્તમાન સ્થિતિને વધુ સ્પષ્ટ કરી છે મધ્ય પૂર્વમાં કટ્ટરપંથી અને ઉગ્રવાદ સામે લડવા માટે SCO એ એક સામાન્ય રોડમેપ વિકસાવવો જોઈએ નવી દિલ્હી: તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજીત શાંઘાઇ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકને પીએમ મોદીએ ડિજીટલ માધ્યમથી સંબોધી હતી, તેની અધ્યક્ષતા તાજિકિસ્તાનના […]

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે,અફઘાનિસ્તાન સંકટ પર થશે વાત

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે દુશાંબેમાં આયોજિત સમિટને ડિજિટલ રીતે કરશે સંબોધિત અફઘાનિસ્તાન સંકટ સહીત અન્ય મુદ્દાઓ પર થશે ચર્ચા   દિલ્હી:ભારત આજે શંઘાઇ સહયોગ સંગઠનની 21 મી બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજિત શંઘાઇ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકને ડિજિટલ રીતે સંબોધિત કરશે.આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ, પ્રાદેશિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code