વડોદરામાં બ્રિજ પર પાર્ક કરેલી કાર સાથે સ્કૂટર અથડાતા સ્કૂટરચાલકને ઢીબી નાંખ્યો
કારમાં બેઠેલા મહિલા સહિત 4 શખસોએ સ્કૂટરચાલકને મારમાર્યો લોકોના ટોળાએ સ્કૂટચાલકને છોડાવ્યો પોલીસે મહિલા સહિત 4 શખસો સામે ફરિયાદ નોંધી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં બ્રિજ પર પાર્ક કરેલી કાર પાછળ એક્ટિવા સ્કૂટર અથડાતા કારમાં બેઠેલા મહિલા સહિત 4 શખસોએ સ્કૂટરચાલકને માર માર્યો હતો. દરમિયાન આસપાસના લોકો […]