1. Home
  2. Tag "scorching heat"

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કંડલામાં 46 ડિગ્રી, રાજકોટમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન

આગામી 6 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ તાપમાન સાથે ઉકળાટ વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયો તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં લોકો કોળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. પણ લોકો 45 ડિગ્રી […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ હિલસ્ટેશનની મુલાકાત લો

હવામાન ગમે તે હોય, દરેકને મુસાફરી કરવી ગમે છે. એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, લોકો ઠંડા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. ઠંડા સ્થળની મુલાકાત લેવાનું નામ આવતા જ લોકો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખની સુંદર ખીણોમાં જવા લાગે છે. પરંતુ ભારતમાં આવી […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરિવાર માટે બનાવો માટલા કુલ્ફી

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ કંઈક ઠંડુ અને મીઠુ ખાવાનું મન થાય છે. જો આપણને તડકા અને ગરમીમાં કંઈક ઠંડુ મળે, તો ફક્ત શરીરને જ નહીં, મનને પણ રાહત મળે છે. આવા સમયે, જો તમારી સામે કુલ્ફી આવે, તો મજા આવી જાય છે. તમે કુલ્ફી ઘણી વાર ખાધી હશે, પણ માટલા મલાઈ કુલ્ફી કંઈક અલગ […]

દેશમાં કાળઝાળ ગરમીને કારણે આઠ વર્ષમાં આટલા વ્યક્તિઓના થયા મૃત્યું

કાળઝાળ ગરમી અને વધતા પારાને કારણે જનજીવન ખોરવાઈ જાય છે. તેમજ બહાર જવાનું મન નથી થતું અને ઘરની ગરમી મને શાંતિથી રહેવા દેતી નથી. ઉનાળામાં એસી-કૂલર વિના ટકી રહેવાનું વિચારવું પણ અશક્ય છે. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક ગરમીનું મોજું આગામી ગરમીના મોજા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી શકે છે, જેના કારણે બે […]

ગુજરાતમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે

બે દિવસમાં તાપમાનમાં વધારો થશે તા. 17મી સુધી રાજ્યભરમાં હીટવેવનું મોજુ ફરી વળશે બે દિવસ પછી ફરી વાદળછાયું વાતાવરણ થશે  અમદાવાદઃ ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળ્યા બાદ ગઈકાલથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ગુજરાતભરમાં તા. 17મી એપ્રિલ સુધી તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે.ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે, અમદાવાદ સહિત મહાનગરોમાં અસહ્ય તાપમાનને લીધે […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કચ્છમાં રેડ એલર્ટ, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યુ

બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો અસહ્ય ગરમીની જનજીવન પર અસર અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈકાલે કંડલામાં રેકર્ડબ્રેક 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ, જે […]

કાળઝાળ ગરમીમાં પણ લાઇટો બંધ નહીં થાય! સામાન્ય માણસ માટે સરકારે યોજના તૈયાર કરી

તાજેતરમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો હતો અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન ખુશનુમા બની ગયું હતું, પરંતુ હવે ઉત્તર ભારતમાં ઉનાળાની ઋતુ શરૂ થવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે અને હાલમાં વરસાદની કોઈ શક્યતા […]

અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે વોર્મ નાઈટની અનુભુતી

ગાંધીનગરઃ માર્ચ મહીના આવતા આવતા ગરમીએ રાજ્યમાં માઝા મૂકી દીધી છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળવ્યાકુળ થઇ રહ્યા છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. દિવસમાં તો ગરમી રહી પણ કેટલાક જીલ્લામાં રાત્રે પણ ખુબ જ ગરમી પડી અને હજુ પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાથી રાખો અંતર, જાણો તેની આડઅસર

ઠંડા પીણાંનું સેવન આપણી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેનો વપરાશ ઘણો વધી જાય છે. આપણે બધાને એવા પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ ગમે છે જે ઠંડા અને સ્વાદિષ્ટ હોય છે. પરંતુ, જો આ આદત તેની મર્યાદા ઓળંગી જાય, તો તેની ઘણી હાનિકારક અસરો થઈ શકે છે. પાચન પર અસરઃ વધુ […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાથી રાખો અંતર, જાણો તેની આડઅસર

ઠંડા પીણાંનું સેવન આપણી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેનો વપરાશ ઘણો વધી જાય છે. આપણે બધાને એવા પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ ગમે છે જે ઠંડા અને સ્વાદિષ્ટ હોય છે. પરંતુ, જો આ આદત તેની મર્યાદા ઓળંગી જાય, તો તેની ઘણી હાનિકારક અસરો થઈ શકે છે. પાચન પર અસરઃ વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code