ઈશાન કિશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકારી
નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Ishan Kishan creates history by Syed Mushtaq Ali Trophy સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં ઝારખંડના કેપ્ટન ઇશાન કિશને ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું. ઈશાન કિશને સદી ફટકારીને ઈતિહાસ રચ્યો, તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકારનાર બીજો બેટ્સમેન અને પ્રથમ કેપ્ટન બન્યો. ફાઈનલમાં ઝારખંડનો મુકાબલો હરિયાણા સામે થશે. હરિયાણાએ ટોસ […]


