1. Home
  2. Tag "Scotland"

સ્કોટલેન્ડના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ હમઝા યુસુફ પ્રથમ મંત્રી બનશે

સ્કોટલેન્ડમાં પ્રથમ સુ્લિમ મંત્રી હમઝા યુસુફને મળી આ તક દિલ્હીઃ- સ્કોટલેન્ડના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમને સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી બનવાની તક મળી છે.રિપોર્ટ અનુસાર  સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) ના ભૂતપૂર્વ નેતા નિકોલા સ્ટર્જનને સફળ થવા માટે ત્રણ ઉમેદવારો દોડમાં છે, જેમાંથી એક સ્કોટિશ આરોગ્ય પ્રધાન હમઝા યુસુફ છે. આ પહેલા હમઝા યુસુફે ફેબ્રુઆરી મહિનામાં જ […]

સ્કોટલેન્ડમાં PM મોદીનો ફરી એકવાર સંગીતપ્રેમ અને બાળકો પ્રત્યેનો સ્નેહ જોવા મળ્યો

ગ્લાસગોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના પ્રવાસના અંતિમ દિવસે ઈંગ્લેન્ડના સ્કોટલેન્ડમાં હતા. અહીં મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા રવાના થયા તે પૂર્વે તેમણે ભારતીયો સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં તેમને વિદાય આપવા આવેલા ભારતીય નાગરિકો સાથે ડ્રમ પણ વગાડ્યું હતું. ગ્લાસગોમાં વિશ્વ નેતાઓ સાથે સંયુક્ત રાષ્ટ્રના જલવાયુ પરિવર્તન ઉપર શિખર સંમેલન […]

COP26: PM મોદી પહેલીવાર નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  

PM મોદી નેપાળના વડાપ્રધાનને મળ્યા નેપાળના PM શેર બહાદુર દેઉબાને મળ્યા બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ નજીકના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, આબોહવા પરિવર્તન, કોવિડ-19 સામે લડવા અને મહામારીમાંથી બહાર આવવાની રીતો પર ચર્ચા કરી. જુલાઈમાં દેઉબા […]

બ્રિટન બાદ હવે સ્કોટલેન્ડમાં લોકડાઉનની જાહેરાત, જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવતા સાથે પોઝિટિવ કેસમાં વધારો થતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સ્કોટલેન્ડમાં પણ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સ્ટોડલેન્ડમાં કોરોના કેસમાં વધારો થતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી અંતમાં સ્કોટલેન્ડ સરકાર દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે. જો કે, કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે લોકડાઉન વધારવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code