1. Home
  2. Tag "SEBI"

એક્ટર અરશદ વારસી પર SEBI એ લગાવ્યો 1 વર્ષનો પ્રતિબંધ -Youtube પર રોકાણકારોને ગેરમાર્ગ દોરવાનો અભિનેતા પર આરોપ

એક્ટર અરશદ વારસી પર સેબીએ પ્રતિબંદજ લગાવ્યો રોકાણકારોને ગેરમાર્ગ દોરવાનો લાગ્યો આરોપ દિલ્હીઃ- બોલિવૂડ અભિનેતા અરશદ વારસી વિવાદમાં આવ્યા છે તેમના પર રોકાણકારો ને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેને લઈને SEBI એ તેમના પર 1 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.એટલે કે યુટ્યુબ પર શેર માર્કેટ અને શેરો સંબંધિત ‘જ્ઞાન’ પીરસતા લોકોએ હવે સચેત […]

વિદેશી રોકાણકારો વૈશ્વિક ધોરણોને જોઈને રોકાણ કરે છેઃ સેબી

મુંબઈઃ દેશમાં વિદેશી રોકાણકારો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન વિદેશી રોકાણકારો વૈશ્વિક ધોરણોને જોઈને રોકાણ કરે છે, ભારતે તેના પોતાના પર્યાવરણ-સામાજિક-ગવર્નન્સ (ESG) ધોરણો નક્કી કરવા પડશે, તેમ સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે જણાવ્યું હતું. આબોહવા પરિવર્તનના જોખમોને રોકવા માટેની દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, SEBIની ટોચની 1000 લિસ્ટેડ કંપનીઓ SEBI દ્વારા ફરજિયાત બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી […]

પીએમ મોદીની અધ્યક્ષતામાં SEBI અને મોંગોલિયાના ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી કમિશન વચ્ચે થયા કરાર

દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી   પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હસ્તાક્ષર SEBI અને મોંગોલિયાના ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી કમિશન વચ્ચે કરાર દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) અને મોંગોલિયાના ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી કમિશન વચ્ચે દ્વિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે. SEBIની જેમ FRC […]

સેબીએ હવે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, આ રીતે વોટ્સએપ-ટેલિગ્રામથી નોટિસ મોકલશે

બજાર નિયામક સેબી હવે બની હાઇટેક શો-કોઝ નોટિસ, સમન્સ વોટ્સએપ મારફતે મોકલાશે તેનાથી સમયનો બગાડ પણ અટકશે નવી દિલ્હી: ભારતીય બજાર નિયામક સેબી હવે હાઇટેક તરફ વળી છે. હવે શો-કોઝ નોટિસ, સમન્સ કે આદેશો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે મોકલવાની તૈયારી કરી રહી છે. આ પદ્વતિથી સમયનો બગાડ પણ અટકશે તેમજ ઝડપથી નોટિસ […]

સેબીએ Paytm IPOને લીલી ઝંડી આપતા જ ઝુમી ઉઠ્યા કંપનીના સ્થાપક, જુઓ VIDEO

Paytmના IPOને સેબી તરફથી મંજૂરી બાદ સ્થાપક વિજય શેખર શર્મા ઝુમી ઉઠ્યા તેઓની ખુશીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે IPO હેઠળ Paytm પ્રાઈમરી સેલમાં રૂ 8,300 કરોડના શેરનું વેચાણ કરશે નવી દિલ્હી: અંતે Paytm ના IPOને સેબી તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. આ IPOને અત્યારસુધીની દેશની સૌથી મોટી પબ્લિક ઑફર માનવામાં […]

સેબીએ આ કારણોસર આદિત્ય બિરલા મનીને 1 કરોડનો દંડ ફટકાર્યો

સેબીએ આદિત્ય બિરલાને 1 કરોડનો દંડ ફટકાર્યો સ્ટોક બ્રોકરે રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું માર્ચ 2019માં આદિત્ય બિરલા મની સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી નવી દિલ્હી: આદિત્ય બિરલા મની લિમિટેડને ઝટકો લાગ્યો છે. સ્ટોક બ્રોકર રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સેબીએ આદિત્ય બિરલા મીને 1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો […]

બાબા રામદેવના આ નિવેદનથી રૂચી સોયાની મુશ્કેલીઓ વધી, સેબીએ માંગ્યો જવાબ

સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રૂચી સોયી સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી બાબા રામદેવે નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કર્યું નવી દિલ્હી: સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી છે. સેબે પતંજલિની પેટા કંપની રૂચી સોયાને પછ્યું કે, બાબા રામદેવે નિયમનકારી […]

શેરમાર્કેટના રોકાણકારો માટે ખુશખબર, હવે બીજા જ દિવસે શેર્સના પૈસા ખાતામાં થઇ જશે જમા

શેરમાર્કેટમાં રોકાણ કરતા રોકાણકારો માટે ખુશખબર હવે શેર્સના પૈસા બીજા જ દિવસે ખાતામાં થઇ જશે જમા સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી પ્લસ વન સાઇકલને આપી મંજૂરી મુંબઇ: શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. અત્યારે શેર્સના વેચાણ બાદ બે દિવસ બાદ તમારા ખાતામાં શેર્સના વેચાણના રૂપિયા જમા થાય છે પરંતુ હવે સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી […]

સેબીએ Zomatoના IPOને આપી મંજૂરી, જાણો કંપની કેટલી મૂડી કરશે એકત્ર

Zomatoના IPOને સેબીએ આપી મંજૂરી કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે IPO હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે નવી દિલ્હી: હવે Zomatoને સેબી તરફથી IPO બહાર પાડવાની મંજૂરી મળી ગઇ છે. કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર […]

પીએનબી હાઉસિંગ-કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને ઝટકો, સેબીએ લીધો આ નિર્ણય

PNB હાઉસિંગ અને કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને આંચકો સેબીએ સમજૂતિ માટે શેરહોલ્ડર્સના વોટિંગ પર મૂક્યો પ્રતિબંધ તેને લીધે હવે આ સમજૂતિ અટકી છે નવી દિલ્હી: પીએનબી હાઉસિંગ ફાઇનાન્સને ઝટકો લાગ્યો છે. સેબીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની કાર્લાઇલ સમૂહ સાથેની પ્રસ્તાવિત 4000 કરોડ રૂપિયાની સમજૂતિમાં શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code