1. Home
  2. Tag "SEBI"

બાબા રામદેવના આ નિવેદનથી રૂચી સોયાની મુશ્કેલીઓ વધી, સેબીએ માંગ્યો જવાબ

સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રૂચી સોયી સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી બાબા રામદેવે નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કર્યું નવી દિલ્હી: સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી છે. સેબે પતંજલિની પેટા કંપની રૂચી સોયાને પછ્યું કે, બાબા રામદેવે નિયમનકારી […]

શેરમાર્કેટના રોકાણકારો માટે ખુશખબર, હવે બીજા જ દિવસે શેર્સના પૈસા ખાતામાં થઇ જશે જમા

શેરમાર્કેટમાં રોકાણ કરતા રોકાણકારો માટે ખુશખબર હવે શેર્સના પૈસા બીજા જ દિવસે ખાતામાં થઇ જશે જમા સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી પ્લસ વન સાઇકલને આપી મંજૂરી મુંબઇ: શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. અત્યારે શેર્સના વેચાણ બાદ બે દિવસ બાદ તમારા ખાતામાં શેર્સના વેચાણના રૂપિયા જમા થાય છે પરંતુ હવે સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી […]

સેબીએ Zomatoના IPOને આપી મંજૂરી, જાણો કંપની કેટલી મૂડી કરશે એકત્ર

Zomatoના IPOને સેબીએ આપી મંજૂરી કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે IPO હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે નવી દિલ્હી: હવે Zomatoને સેબી તરફથી IPO બહાર પાડવાની મંજૂરી મળી ગઇ છે. કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર […]

પીએનબી હાઉસિંગ-કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને ઝટકો, સેબીએ લીધો આ નિર્ણય

PNB હાઉસિંગ અને કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને આંચકો સેબીએ સમજૂતિ માટે શેરહોલ્ડર્સના વોટિંગ પર મૂક્યો પ્રતિબંધ તેને લીધે હવે આ સમજૂતિ અટકી છે નવી દિલ્હી: પીએનબી હાઉસિંગ ફાઇનાન્સને ઝટકો લાગ્યો છે. સેબીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની કાર્લાઇલ સમૂહ સાથેની પ્રસ્તાવિત 4000 કરોડ રૂપિયાની સમજૂતિમાં શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ […]

નાના રોકાણકારોના હિત માટે સેબીએ ફરીથી ડિલિસ્ટિંગ માટેના નિયમો સરળ કર્યા

સેબીએ નાના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો વધુ સરળ અને પારદર્શી બનાવ્યા સેબીએ ડિલિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો નવી દિલ્હી: માર્કેટમાં કંપનીઓના ડિલિસ્ટિંગના વધતા જોરને ધ્યાનમાં રાખતા થોડાક સમય પહેલા સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો કડક કર્યા હતા જો કે બાદમાં સોમવારે સેબીએ ફરી નાના […]

સ્ટાર્ટઅપ માટે મહત્વના સમાચાર, સેબીએ લિસ્ટિંગ નિયમો હળવા કર્યા

સ્ટાર્ટઅપ માટે મહત્વના સમાચાર સેબીએ સ્ટાર્ટઅપ માટેના નિયમો હળવા કર્યા સ્ટાર્ટઅપ લિસ્ટિંગ માટેના નિયમો હળવા કરાયા નવી દિલ્હી: સ્ટાર્ટઅપ અને શેરબજારમાં કંપનીઓના લિસ્ટીંગને લઇને મહત્વના સમાચાર છે. માર્કેટ નિયામક સેબીએ સ્ટાર્ટ અપ કંપનીઓ અને લિસ્ટીંગ માટેના નિયમો વધુ હળવા કર્યા છે. સેબીની આ પહેલને કારણે આ ક્ષેત્રની વધુ કંપનીઓ લિસ્ટિંગ તરફ વળે તેવી સંભાવના છે. […]

સેબીએ યસ બેંકને 25 કરોડનો દંડ ફટકાર્યો, આ છે કારણ

યસ બેંકની મુશ્કેલીમાં થયો વધારો સેબીએ યસ બેંકને એટીવન બોન્ડ મામલામાં 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ રકમ બેંકે 45 દિવસમાં જમા કરવી પડશે નવી દિલ્હી: યસ બેંકની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્ટોક માર્કેટ નિયામક સેબીએ હવે એટી વન બોન્ડના મામલામાં યસ બેંકને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ બેંકે 45 દિવસમાં જમા […]

યસ બેંક કેસ: સેબીએ રાણા કપૂરના બેંક-ડીમેટ ખાતા-સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો

યસ બેંકના પૂર્વ એમડી રાણા કપૂર પાસેથી દંડની વસૂલાતનો મામલો સેબીએ તેના બેંક એકાઉન્ટ, ડીમેટ અને મ્યુ.ફંડ એકાઉન્ટ-સંપત્તિઓને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો રાણા કપૂર પાસેથી 1 કરોડ રૂપિયાથી વધારે વસૂલાતના સંદર્ભમાં સેબીએ આ આદેશ આપ્યો નવી દિલ્હી: યસ બેંકના પૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂરની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ તેના બેંક […]

સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ

પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મુકાઇ સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો જંગી દંડ બેંકે નિયામકના વચગાળાના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું મુંબઇ: પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મૂકાઇ છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ એચડીએફસી બેંકને 1 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે. HDFC બેંક ઉપર આરોપ મૂકાયો હતો કે તેણે સ્ટોક બ્રોકર […]

સેબીએ રિલાયન્સ વિરુદ્વ કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલા કરોડનો દંડ

વર્ષ 2007માં રિલાયન્સ પેટ્રોલિયમ લિ.ના શેર કારોબારમાં કથિત કૌંભાડનો મામલો સેબીએ મુકેશ અંબાણી અને તેની કંપની રિલાયન્સ ઇડન્સ્ટ્રીઝને 40 કરોડનો દંડ ફટકાર્યો આ મામલો નવેમ્બર 2007માં આરપીએલ શેરની રોકડ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે મુંબઇ: ભારતમાં શેરબજારનું નિયમન કરનારી ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ (સેબી) એ મુકેશ અંબાણી અને તેની કંપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code