બીજી ઇનિગમાં દક્ષિણ આફ્રિકાની 93 રનમાં સાત વિકેટ પડી જતાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સ પર રમાઇ રહેલી પહેલી ટેસ્ટ રસપ્રદ બની
ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકા 7 વિકેટે 93 રનના ગઇકાલના સ્કોર સાથે તેની રમત આગળ રમશે.કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ગઈકાલની રમતના અંતે કેપ્ટન ટેમ્બા બાવુમા 29 રન અને કોર્બિન બોશ 1 રન સાથે રમતમાં હતા. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં ભારત પર 63 રનની […]


