1. Home
  2. Tag "second place"

વાવેતર અભિયાન હેઠળ ગુજરાતે 17.48 કરોડ રોપા વાવી દેશમાં બીજું સ્થાન હાંસલ કર્યું

ગાંધીનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત […]

દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ બીજું સ્થાન મેળવ્યું

નવી દિલ્હીઃ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2024માં બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. વર્ષ 2023માં પ્રથમ સ્થાન મેળવનાર ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આ વર્ષની શરૂઆત 88.36 મીટરના થ્રો સાથે કરી હતી. તે પ્રથમ સ્થાન ત્રણ સેન્ટિમીટરથી ચૂકી જતા જેકબ વેડલેજ 88.38 મીટર સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતના જ કિશોર જેનાએ […]

વિશ્વની ટોપની 38 કોફીની યાદીમાં ભારતીય ફિલ્ટર કોફીને બીજું સ્થાન મળ્યું

મુંબઈઃ કોફી એ એક સુગંધિત પીણું છે જે તેના સ્વાદિષ્ટ કડવા સ્વાદ માટે જાણીતું છે. વિશ્વભરમાં કોફી બીન્સ અને તૈયારીની શૈલીઓની વિશાળ વિવિધતા છે. લોકપ્રિય ફૂડ અને ટ્રાવેલ ગાઈડ પ્લેટફોર્મએ તાજેતરમાં ‘વિશ્વમાં ટોચની 38 કોફી’ની નવી રેટિંગ યાદી બહાર પાડી છે. આ યાદીમાં ‘ક્યુબન એસ્પ્રેસો’ પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ‘સાઉથ ઈન્ડિયન કોફી’ બીજા સ્થાને છે. […]

ગુજરાતનો 5 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ “આયુષ્માનભારત હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર” ની 4 થી વર્ષગાંઠ સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા દેશના વિવિધ રાજ્યના આરોગ્યમંત્રી અને તબીબોને આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું છે. આ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાતને 5 કરોડથી વધુ વસ્તુ ધરાવતા રાજ્યોમાં ટી.બી. મુક્ત ડ્રાઇવ અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code