રાજ્યમાં ધો. 9થી 12ની બીજી પ્રિલિમરી પરીક્ષા ગુરૂવારથી ઓફલાઈન લેવાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.1થી9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપતા સોમવારથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયુ છે. જ્યારે ધો.10 થી 12ની શાળાઓમાં ઓનલાઈ,ઓફલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું છે. હવે પરીક્ષાની મોસમ પણ નજીક આવી રહી છે. ત્યારે ધોરણ 9 થી 12ની પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા તા.10-2-2022થી 18-2-2022 દરમિયાન શાળા કક્ષાએ […]


