પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,આર્મીએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા
સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આર્મીએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોને અહીં બે આતંકવાદીઓ છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસે આપી છે. […]


