દિલ્હી-યુપીમાં આતંકી હુમલાનું એલર્ટઃ ખાલિસ્તાની, બાંગ્લાદેશી જૂથો પર નજર
નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026: Terror attack alert in Delhi-UP પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુઆરી) પૂર્વે દેશની રાજધાની દિલ્હી અને પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડાલા અને બાંગ્લાદેશી કટ્ટરપંથી સંગઠનો ભારતમાં મોટા પાયે આતંકી હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ આશંકાને […]


