જમ્મુ-કાશ્મીરના સાંબામાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું, સુરક્ષા દળોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
J-K ના સાંબામાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું શનિવારે મોડી રાત્રે ડ્રોન જોયાનો લોકોનો દાવો સુરક્ષા દળોએ શરુ કર્યું સર્ચ ઓપરેશન શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાનની સરહદ નજીક ફરી એકવાર ડ્રોન જોવાની ઘટના સામે આવી છે.સાંબાના માંગુ ચક ગામના લોકોએ શનિવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ડ્રોન જોયો હોવાનો દાવો કર્યો હતો.તેણે તરત જ પોલીસને આ માહિતી આપી.આ […]


