1. Home
  2. Tag "security forces"

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા જવાનો માટે ટાર્ગેટ કિલીંગ મોટો પડકાર

દિલ્હીઃ વર્ષ 2021માં સુરક્ષા એજન્સીઓ માટે ડ્રોન અને ટાર્ગેટ કિલિંગ એક મોટો પડકાર રહ્યો હતો. આ પડકાર નવા વર્ષમાં પણ ચાલુ રહેવાની શકયતા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેને મોટું હથિયાર બનાવ્યું છે. કાશ્મીરમાં હાઈબ્રિડ આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરીઓ, કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ […]

નાગાલેન્ડઃ મોન જિલ્લામાં થયેલી અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત

નાગાલેન્ડના મોનમાં ફાયરિંગ 6 લોકોના નિપજ્યા મોત સુરક્ષાદળોના વાહનોમાં આગ ચાંપતા ગ્રામજનો દિલ્હી: નાગાલેન્ડના મોન જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો દ્વારા કથિત રૂપથી કરવામાં આવેલી ફાયરિંગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા,જેના પગલે આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ,આ ઘટના મોન જિલ્લાના ઓટીંગ ગામમાં બની હતી, જ્યાં પીડિત ગ્રામીણ પીક-અપ ટ્રકમાં ઘરે […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ  

આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ પુલવામાના કસબાયર રાજપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર સર્ચ ઓપરેશન શરૂ    શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થયું છે. બંને તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બુધવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના કસબાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે,કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ ફસાયેલા છે, […]

જમ્મુ-કાશ્મીરઃ એક મહિનામાં સુરક્ષાજવાનોએ 20 આતંકવાદીઓને માર્યાં ઠાર

સુરક્ષા જવાનોએ આતંકીઓ સામે શરૂ કર્યું અભિયાન નવેમ્બરમાં પાંચ આતંકવાદીઓને ઠાર મરાયાં કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરાયાં દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદી પ્રવૃતિ અને નકસલવાદને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર મહિનામાં 20 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ […]

શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો સાંજના સમયે બની ઘટના સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણઃ લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઘેરાયો

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પંપોરમાં દ્રાંગબલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે ગોળીબાર થયો હતો. સુરક્ષાજનોના નિશાના ઉપર લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર ઉમર મુશ્તાક સહિત બે આતંકવાદીઓ હોવાનું જાણવા મળે છે. અથડામણ વચ્ચે સામ-સામે ગોળીબારનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો […]

જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં ત્રીજું એન્કાઉન્ટર,શોપિયાંમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો શોપિયાંમાં 3 આતંકવાદી ઠાર એન્કાઉન્ટરમાં આતંકવાદીનો ખાત્મો શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સેનાના જવાનોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ,આ અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. અધિકારીઓએ દ્વારા જણાવવામાં […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળો ઉપર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, બે જવાનો ઘાયલ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં સુરક્ષાદળના બે જવાન ઘાયલ થયાં હતા. આતંકવાદીઓએ આ હુમલો શ્રીનગરના હરીસિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો હતો. સુરક્ષાદળના જવાનો બપોરના સમયે શ્રીનગર અમીરાકદલ વિસ્તારમાં ડ્યુટી કરતા હતા. ત્યારે હરીસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓને સુરક્ષાદળોની પોસ્ટ ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે, તેમનું નિશાન ચુક્યું હતું અને બોમ્બ પોસ્ટ પહેલા જ રસ્તા ઉપર […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર,સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં ગુરુવારની રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વારપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ,એક ટોચનો આતંકી કમાન્ડર અન્ય એક આતંકી સાથે વારપોરા ગામના એક મકાનમાં […]

જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ

આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ છેલ્લા 24 કલાકમાં આ ત્રીજું અથડામણ કુલગામના રેડવાની વિસ્તારમાં અથડામણ શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર કુલગામના રેડવાની વિસ્તારમાં થઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સુરક્ષા દળો સાથે પોલીસે મોરચો સંભાળી લીધો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code