1. Home
  2. Tag "security forces"

શ્રીનગરના ખાનમોહમાં સુરક્ષા દળોએ એન્ટકાઉન્ટરમાં બે આતંકવાદીઓને માર્યાં ઠાર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળો સાથે વહેલી સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સંગઠન અલ-બદ્ર આતંકી સંગઠનનાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયા […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઢેર

સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણ અથડામણમાં બે આંતકીઓનો ઠાર સુરક્ષા દળોને મળી મોટી સફળતા જમ્મુ : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અવંતીપોરાના ત્રાલ ખાતે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ ધાર્મિક સ્થળે છુપાયા છે. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. હાલમાં બાકી રહેલા આતંકવાદીઓને સરેન્ડર કરવા કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ઉપર પથ્થરમારાની ઘટનામાં 90 ટકા ઘટાડોઃ CRPF

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય આર્મી અને સ્થાનિક પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ ડામવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 2021માં અત્યાર સુધીમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જ્યારે એક વર્ષમાં 226 આતંકવાદી સેના સાથે અથડામણમાં છાર મરાયાં હતા. બીજી તરફ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનામાં 90 ટકા […]

JK: ગાંદરબલમાં અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં અથડામણ સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તે ઓપરેશન હજીપણ ચાલુ છે. ઠાર કરવામાં આવેલા આતંકીની પાસેથી હથિયાર જપ્ત થયા છે. આના પહેલા 28 સપ્ટેમ્બરે પણ આતંકી અને સેનાની વચ્ચે અથડામણ થઈ હતી. તેમા ઘણાં આતંકીઓ ઠાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code