1. Home
  2. Tag "security forces"

અનંતનાગ: સળગેલી લાશ કુખ્યાત આતંકી ઉજ્જૈર ખાનની હોવાની આશંકા, DNAની કાર્યવાહી હાથ ધરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગરમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે ભારતીય સુરક્ષા દળોની ગત મંગળવારથી અથડામણ ચાલી રહી છે. દરમિયાન અનંતનાગમાં એક આતંકવાદીની સળગેલી લાશ મળી હતી. અથડામણ અને સર્ચેની કામગીરી આજે સતત છઠ્ઠા દિવસે શરૂ કરાઈ હતી. સુરક્ષાદળોને મળેલી લાશના શરીર ઉપરના કપડાની પેટર્ન ઉપરથી સુરક્ષા જવાનો એવુ માની રહ્યાં છે આ લાશ આતંકવાદીની છે. આ લાશ […]

જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,વધુ એક આતંકીને ઠાર માર્યો

શ્રીનગર: ઘાટીમાં આતંકવાદીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજૌરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે. આ પહેલા આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો અને એક જવાન પણ શહીદ થયો હતો. કુલ 3 લોકો ઘાયલ પણ થયા છે. આ પહેલા સમાચાર […]

કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ, બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ જમ્મુક-કાશ્મીરના બારામુલ્લામાંથી પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના બે આતંકાવાદીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. બંને આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારે કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની યોજના બનાવી હતી. જો કે, બંને આતંકવાદીઓ પોતાની મેલી મુરાદને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,3 જવાનો શહીદ,સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓને શોધવા માટે વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ […]

મણિપુરમાં ટોળાએ ફરીથી સુરક્ષા દળોને બનાવ્યા નિશાન,સેનાની બે બસોને રોકી આગ ચાંપી

ઇમ્ફાલ: મણિપુરના મોરેહ જિલ્લામાં એક ટોળાએ ઓછામાં ઓછા 30 ઘરો અને દુકાનોને આગ લગાડી અને સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ ખાલી મકાનો મ્યાનમાર બોર્ડર પાસે મોરેહ બજાર વિસ્તારમાં હતા. આગજની બાદ ભીડ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે […]

J&K: સુરક્ષા દળોના હાથમાં લાગી મોટી સફળતા,કુપવાડામાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

શ્રીનગર: સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે હથિયારો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. સેનાના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ કુપવાડાના તંગધાર સેક્ટરમાં બનકોટ ખાતે એલઓસી પર સંયુક્ત ઓપરેશનમાં […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,4 આતંકીઓને કર્યા ઠાર

સુરક્ષાદળોએ 4 આંતકીઓનો કર્યો ઠાર   સંયુક્ત ઓપરેશન માટે ડ્રોનનો કરાયો ઉપયોગ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બની ઘટના   શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થઈ હતી, ત્યારબાદ સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા […]

જમ્મુ-કાશ્મીર:કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકીનો ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે વહેલી સવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ હતી. લગભગ 5 કલાક બાદ એક આતંકી ઘટનાસ્થળે જ માર્યો ગયો છે. જોકે,આ ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, કુલગામ જિલ્લાના હુવરા ગામમાં એન્કાઉન્ટર થયું છે. અહીં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. સુરક્ષા દળોએ સ્થળને કોર્ડન […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ,સુરક્ષા દળોએ ચાર આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી છે. જિલ્લાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ PoJKથી […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LoC નજીક આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસના ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓ અને સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઓપરેશન ડોગા નાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code