વડોદરામાં માણેજા વિસ્તારમાં કારની અડફેટે રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડનું મોત
મકરપુરા પોલીસે કારચાલક તબીબની કરી અટકાયત હોસ્પિટલ સામે જ એક્સિડન્ટ થયો છતાં સિક્યુરિટી ગાર્ડનો જીવ બચાવી ન શકાયો, અકસ્માત બાદ પણ ડોક્ટર નફ્ફટની જેમ હસતો હતો વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માણેજા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના માણેજા વિસ્તારમાં ગુરૂવારે સાંજે તબીબ એવા કારચાલક સંદીપ ખૂંટે રાહદારી […]


