રામજન્મભૂમિની સુરક્ષામાં મોટા ફેરફારો,હવે તેની સુરક્ષાની કમાન SSFના હાથમાં
લખનઉ: અયોધ્યામાં રામજન્મભૂમિની સુરક્ષામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તેની સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે, જે યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવી છે. યુપી પોલીસ અને પીએસીના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને આ ફોર્સની રચના કરવામાં આવી છે જેમને વિશેષ સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે. સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે SSF બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ […]