પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ સૌજન્ય મુલાકાત પણ કરશે. પુતિનના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]


