1. Home
  2. Tag "selection of 404 schools"

સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 404 શાળાઓની પસંદગી

અમદાવાદઃ રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કુલ બોર્ડની  404 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા દરેક બાળકોને પાયાની સુવિધા મળી રહે અને શૈક્ષણિક ગુણવત્તા પણ વધે એ છે. જેમાં અમદાવાદ  શહેરની 404 સ્કૂલની પસંદગી કરવામાં આવી છે. આ SOE પ્રોજેક્ટમાં પસંદગી પામેલી શાળાઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code