ગુજરાત સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને ફંડ તેમજ કેશ ક્રેડિટનું વિતરણ કરાયુ
સ્વ-સહાય જુથોને 1432 કરોડથી વધુ ફંડ તેમજ 3652 કરોડની કેશ ક્રેડિટનું વિતરણ, રાજ્યમાં 5.96 લાખ મહિલાઓ બની “લખપતિ દીદી”, ખેતીને પ્રોત્સાહન આપવા માટે 12 હજારથી વધુ કૃષિ સખીઓને અપાઈ તાલીમ ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા અભૂતપૂર્વ […]


