રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં આપણી પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો : PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂકતા કહ્યું હતું કે, રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગોને લોકપ્રિય બનાવ્યા છે. X પર મન કી બાત અપડેટ્સ હેન્ડલ દ્વારા પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું હતું કે, “આ #MannKiBaatના એક એપિસોડ દરમિયાન જ્યારે મેં રમકડાં ઉત્પાદનને વેગ આપવા […]