વૈશ્વિક બજારથી નબળાઈના સંકેત, એશિયન બજારોમાં પણ વેચવાલી જોવા મળી
મુંબઈઃ વૈશ્વિક બજારમાંથી આજે ગુરુવારે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. નવા વર્ષની રજાના કારણે અમેરિકન અને યુરોપિયન માર્કેટમાં કારોબાર જોવા મળ્યો ન હતો. જો કે, ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે તેજી સાથે કારોબાર કરતા જણાય છે. એશિયાઈ બજારોમાં પણ આજે નબળાઈ જોવા મળી રહી છે. નવા વર્ષની રજાના કારણે છેલ્લા સત્ર દરમિયાન વોલ સ્ટ્રીટ પર કોઈ […]