ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ
એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં ડૉ. મીનલબેન દવે, ડૉ. અરવિંદ ભાંડારી તથા ડૉ. દર્શનાબેન ભટ્ટે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું [અલકેશ પટેલ], અમદાવાદ. 28 ફેબ્રુઆરી, 2026 – A state level seminar on translation ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ છે. ગુજરાતી સાહિત્યમાં આપણી પાસે ઘણો […]


