‘પ્રાઈમ ફોક્સના’ વરિષ્ઠ નિર્માતા અને ડીઆઇ હેડ નિર્મલ ગાલાએ NIMCJ ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
અમદાવાદઃ પોસ્ટ પ્રોડક્શનના ખૂબ જ અનુભવી અને પ્રતિષ્ઠિત નિર્મલ ગાલા સાથે ગોષ્ઠિ કરવાનો અવસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓને મળ્યો. તેઓ મુંબઈ સ્થિત ‘પ્રાઈમ ફોક્સ’ પોસ્ટ પ્રોડક્શન હાઉસના વરિષ્ઠ નિર્માતા છે. તેમણે આજના સત્રમાં વિદ્યાર્થીઓ સાથે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ પ્રોડકશનના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા કરી. આ ઉપરાંત ફિલ્મોમાં ડિજિટલ ઈન્ટરમિડિયેટ(DI)કઈ […]