1. Home
  2. Tag "Sensex live updates"

આજે શેરબજાર પત્તાની માફક ધ્વસ્ત, રોકાણકારોના 2.7 લાખ કરોડ રૂપિયા ‘સ્વાહા’

કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ધ્વસ્ત સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો રોકાણકારોના 2.7 લાખ કરોડ સ્વાહા નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ પત્તાની માફક ધ્વસ્ત થયો હતો અને તેમાં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 800 પોઇન્ટ ઘટીને 59,414ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજે સવારે જ સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોને […]

શેરબજારની સંગીન સ્થિતિ, સેન્સેક્સ 59 હજારને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

સતત બીજા દિવસે શેરબજારમાં મજબૂત સ્થિતિ સેન્સેક્સ 59,572 પર ખુલ્યો નિફ્ટીમાં પણ તેજી નવી દિલ્હી: નવા વર્ષને ઉછાળા સાથે આવકાર્યા બાદ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 59,343.79 અને નિફ્ટી 17,681.40 ઉપર ખુલ્યો હતો. ગઇકાલને પણ સેન્સેક્સ 929 પોઇન્ટ જ્યારે નિફ્ટી 272 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયો […]

શેરબજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 57000 તો નિફ્ટી 16950 પાર

કારોબારી સપ્તાહના બીજા દિવસે પણ રેકોર્ડ સ્તરે ખુલ્યો સેન્સેક્સ સેન્સેક્સ 59,995.15 પર કારોબાર શરૂ કર્યો નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો નવી દિલ્હી: કારાબોરી સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય સેન્સેક્સ ગ્રીન સીગ્નલ સાથે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 59,995.15 પર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000ના પડાવને પાર કરી લીધો હતો. ઇન્ડેક્સ હાલમાં 57,064ની સર્વોચ્ચ […]

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સમાં 270 પોઇન્ટનો ઉછાળો, નિફટી 15 હજારને પાર

આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં તેજી સેન્સેક્સમાં પ્રારંભ દરમિયાન 270 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ 82 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો મુંબઇ: આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવેસ શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 269.12 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો અને નિફ્ટી 81.75 પોઇન્ટ ઉપર ખુલ્યા બાદ સંગીન સ્થિતિમાં કારોબાર કરી […]

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર કડડભૂસ…સેન્સેક્સમાં મોટો કડાકો

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં કડાકો અમેરિકાની ઇરાન પર એરસ્ટ્રાઇકના સમાચારથી બજાર હચમચ્યું સેન્સેક્સ લગભગ 900 અંકથી નીચે ખુલ્યો છે નિફ્ટીમાં પણ 200થી વધુ અંકનો કડાકો મુંબઇ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર કડાકા સાથે ખુલ્યું છે. સીરિયા પર અમેરિકાની એરસ્ટ્રાઇકથી વિશ્વભરના બજારો હચમચી ગયા છે. ભારતીય શેરબજારો પર પણ તેની વિપરીત અસર જોવા મળી છે. […]

RBIના ઇકોનોમીમાં ઝડપી રિકવરીના સંકેતથી શેરબજારમાં તેજીનો તરખાટ, સેન્સેક્સ પ્રથમવાર 45,000ને પાર

RBIના અર્થતંત્રમાં રિકવરીના સંકેતને પગલે શેરબજારમાં તેજી સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમવાર 45,000ને પાર આમ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં તેજીનો માહોલ મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ મોનેટરી પોલિસી અંગે જાહેરાત કરાઇ હતી. જેમાં વ્યાજદરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે રિઝર્વ બેંકે અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેતો આપતા ભારતીય શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળ્યો […]

કોરોના વેક્સીનના સકારાત્મક સંકેતો બાદ સ્ટોક માર્કેટમાં તેજી, સેન્સેક્સ 43,000 સાથે નવી ટોચ પર

કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો બાદ શેરબજારમાં તેજી શેર માર્કેટ 600 પૉઇન્ટના ઉછાળા સાથે 43 હજારને પાર NSE નિફ્ટી પણ 12,600 પર ટ્રેડ કરી રહ્યું છે મુંબઇ: Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થયા બાદ કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો પાછળ વૈશ્વિક બજારોમાં તેજીનું વલણ જોવા મળ્યા બાદ ભારતના શેર માર્કેટમાં પણ ઉછાળો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code