સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર ધ્વસ્ત, રોકાણકારોના રૂ.5.19 લાખ કરોડ સ્વાહા
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને રોવાનો વારો આવ્યો શેરબજારમાં 1200 પોઇન્ટનો કડાકો બોલી ગયો રોકાણકારોના રૂ.5.19 લાખ કરોડ સ્વાહા નવી દિલ્હી: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં 1200 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પણ 250 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસો અને પશ્વિમી દેશોમાં ફરીથી ગંભીર સ્થિતિનું નિર્માણ થવાને કારણે […]


