1. Home
  2. Tag "sensex"

બે દિવસમાં 3000 અંક ઉછળ્યો સેન્સેક્સ, રોકાણકારોએ 10.35 લાખ કરોડ રૂપિયાથી વધુ બનાવ્યા

શેરબજારમાં તેજી યથાવત બે દિવસમાં 3000 અંકનો ઉછાળો રોકાણકારોએ 10.35 લાખ કરોડ રૂપિયાથી વધુ બનાવ્યા નવી દિલ્હી: દેશની અર્થવ્યવસ્થામાં છવાયેલી મંદીને દૂર કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની તરફથી તાજેતરમાં ઘોષિત બૂસ્ટર ડૉઝ શેરબજારને ખૂબ પસંદ પડયો છે. શુક્રવારે પ્રધાનની ઘોષણા બાદ શેરબજારમાં ભારે ઉછાળાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. આ કારણ છે કે ગત […]

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ શેર બજારમાં દિવાળી, 1 કલાકમાં રોકાણકારોએ બનાવ્યા 5 લાખ કરોડ

ગુરુવારે બીએસઈ માર્કેટ કેપ 138.45 લાખ કરોડ હતી શુક્રવારે બપોરે માર્કેટ કેપ વધીને 143.45 લાખ કરોડ થઈ સેન્સેક્સમાં એક દિવસમાં 2000 પોઈન્ટની તેજી જોવા મળી સેન્સેક્સમાં આવી તેજી દશ વર્ષ બાદ ફરી એકવાર દેખાઈ મુંબઈ ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ના નાણાં પ્રધાન નિર્મલા સીતારમનના રાહતવાળા મોટા એલાનોને કારણે શેર બજારમાં દિવાળીનો માહોલ […]

એક્ઝિટ પોલના પરિણામોથી રોકાણકારો અતિશય ખુશ, રેકોર્ડ ઊંચાઇ પર છે શેરબજાર

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ આવવાના છે. આ પહેલા ભારતીય શેરબજારની રોનક વધી રહી છે. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ શરૂઆતની મિનિટોમાં જ 200 અંકની તેજી સાથે 39,550ના સ્તર પર આવી ગયો. શેરબજારના ઇતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે સેન્સેક્સે આટલી મોટો વધારો નોંધાવ્યો છે. આ પહેલા સેન્સેક્સ 39,500ની નીચે જ રહ્યો છે. જ્યારે નિફ્ટીની […]

નાણાંકીય વર્ષના પહેલા દિવસે શેરબજારનો રેકોર્ડ, પહેલીવાર સેન્સસ 39 હજારને પાર

નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસે ભારતીય શેરબજારની ઐતિહાસિક શરૂઆત થઈ છે. સોમવારે મજબૂત ગ્લોબલ સંકેતો વચ્ચે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 320 અંકોની બઢત સાથે 38993.19ના સ્તર પર કારોબાર કરવા લાગ્યો. સેન્સેક્સનું આ ઓલટાઈમ હાઈલેવલ છે. આના પહેલા સેન્સેક્સે 29 ઓગસ્ટ, 2018ના રોજ રેકોર્ડ હાઈ 38989.65નું સ્તર જોયું હતું. આ બઢતના થોડાક સમય બાદ સેન્સેક્સે 39 હજારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code