1. Home
  2. Tag "separate"

વિપક્ષોના ગઠબંધન ઇન્ડીમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી

આમ આદમી પાર્ટી ઔપચારિક રીતે ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈન્ક્લુઝીવ- એટલે કે INDI ગઠબંધન માંથી અલગ થઈ છે. પાર્ટી ના વરિષ્ઠ નેતા સંજય સિંહે મીડિયાને જણાવ્યું કે I.N.D.I. ગઠબંધન ફક્ત 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે બનાવવામાં આવ્યું હતું અને તે પછી આમ આદમી પાર્ટી એ હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી હતી. દરમિયાન, આમ […]

જમ્મુ અને કાશ્મીર: ત્રણ રાજકીય સંગઠનો અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી અલગ થયું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ ભારતના બંધારણમાં લોકોના […]

ભાવનગરના અલંગમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા મેગા ઓપરેશન

• ડેપ્યુટી કલેક્ટર પોલીસ કાફલા સાથે દબાણો હટાવવા પહોંચ્યા, • 100 પાકા મકાનો તોડવા 9 જેસીબીને કામે લગાડ્યા, • સાથણીની જમીન કરતા વધુ દબાણો કરી જમીનો ભાડે આપી દીધી હતી ભાવનગરઃ જિલ્લાના અલંગમાં દરિયા કાઠા વિસ્તારમાં શિપિંગ બ્રેકિંગ માટે ફાળવેલા પ્લોટ્સની આજુબાજુ થયેલા કાચા-પાકા મકાનોના ગેરકાયદે દબાણો દુર કરવા માટે આજે મેગા ઓપરેશન હાથ ધરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code