1. Home
  2. Tag "September"

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ₹1.60 લાખ કરોડને પાર,નાણાકીય વર્ષ 2023-24માં ચોથી વખત આવું થશે

દિલ્હી: સપ્ટેમ્બર મહિનો જીએસટીથી કમાણીની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થયો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન GST કલેક્શન ફરી એકવાર રૂ. 1.60 લાખ કરોડને પાર કરી ગયું છે. આ સાથે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ચાર વખત આવું બન્યું છે, જ્યારે કોઈપણ એક મહિનામાં કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. વાર્ષિક ધોરણે દર મહિને GST […]

September માં 16 દિવસ બંધ રહેશે બેંક,અત્યારે જ કરી દેજો જરૂરી કામ

દિલ્હી:  દેશમાં હવે ફરીવાર તહેવારનો માહોલ આવી રહ્યો છે, કેટલાક લોકોએ તો ફરવા જવાનો પણ પ્લાન બનાવી લીધો હશે, પણ આ પહેલા તમને જે મહત્વની જાણકારી આપવાની છે તે એ છે કે આ મહિનામાં બેંકો આટલા દિવસ બંધ રહેશે તો તેના વિશે પહેલાથી જ જાણકારી લઈ લેજો અને કામ પહેલા જ પતાવી દેજો. આ મહિના […]

અયોધ્યા એરપોર્ટ સપ્ટેમ્બર મહિના સુધીમાં તૈયાર થઈ જશે: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, બહુપ્રતિક્ષિત અયોધ્યા એરપોર્ટનું નિર્માણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આગામી રામ મંદિરથી 8 કિમી દૂર સ્થિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ રૂ. 350 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પરંપરા સાથે આધુનિકતાનું મિશ્રણ કરશે અને પરિસરની ડિઝાઇન એવી […]

સપ્ટેમ્બરમાં દેશમાં 26 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો 

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ સપ્ટેમ્બરમાં ભારતમાં 26.85 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક કર્યા છે.તેમાંથી 8.72 લાખ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળે તે પહેલા જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.વોટ્સએપે મંગળવારે તેના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી. અગાઉ ઓગસ્ટમાં કંપનીએ 23.28 લાખથી વધુ ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા ઓગસ્ટની સરખામણીમાં 15 ટકા […]

સપ્ટેમ્બર મહિનાની હવે પોષણ માસ તરીકે ઊજવણી કરાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે વડોદરા ગયા હતા. જ્યાં તેમણે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત રૂા.21 હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે, જેથી માતાઓને પોષણ મળી રહેશે. […]

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં પડેલા વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભાદરવામાં સીઝનનો 52 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવા મહિનામાં પડેલા વરસાદે છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ 17 ઈંચ, એટલે કે 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો […]

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચામાસુ સત્ર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મળશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે તેવા સંકેત મળી રહ્યા છે પાંચ દિવસનુ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે. સરકારને ભીડવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં  વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સચિવાલયમાં ફરી પોતાના વિસ્તારના […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code