રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ આનંદની સિકવલ બનશે
હિન્દી ફિલ્મ જગતના પ્રથમ સુપર સ્ટાર ગણાતા રાજેશ ખન્નાની ફિલ્મ ‘આનંદ’ની મરાઠી સિક્વલ બનાવવામાં આવશે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્નાની જન્મજયંતિ પર તેની જાહેરાત કરવામાં આવી હતી. હેમંત કુમાર મહાલે આ ફિલ્મનું નિર્દેશન કરશે જે કુસુમાગ્રજા દ્વારા લખાયેલા નાટક પર આધારિત હશે. • મરાઠી ફિલ્મ ‘આનંદ’ની આગળની વાર્તા હશે જ્યારે ફિલ્મના નિર્માતા હૃષિકેશ મુખર્જી […]