રીલ્સનું વ્યસન માત્ર માનસિક કે શારીરિક રીતે જ નહીં પરંતુ સમગ્ર શરીરને કરે છે ગંભીર અસર
આજકાલ મોબાઈલ રીલ્સ એક વ્યસન બની રહ્યું છે. એક થી દોઢ મિનિટના ટૂંકા વિડીયો જોતા કલાકો ક્યારે પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો. આના કારણે સ્વાસ્થ્યને મોટું નુકસાન સહન કરવું પડે છે. રીલ્સનું વ્યસન માત્ર માનસિક કે શારીરિક રીતે જ નહીં પરંતુ સમગ્ર શરીરની ઘડિયાળને પણ બગાડે છે. મગજને નુકસાન પહોંચાડવા ઉપરાંત, […]