1. Home
  2. Tag "serum institute of india"

WHO એ વિશ્વની બીજી મલેરિયા વિરોધી રસીના ઉપયોગને મંજૂરી આપી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા

દિલ્હી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેલેરિયાની રસી મંજૂર કરી છે, જેનાથી વિશ્વમાં આવી અન્ય રસીઓનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થયો છે.SII એ કહ્યું કે આ મંજૂરી રસીના ‘પ્રી-ક્લિનિકલ’ અને ‘ક્લિનિકલ’ પરીક્ષણ સંબંધિત ડેટાના આધારે આપવામાં આવી છે અને ટ્રાયલ દરમિયાન આ રસી ચાર દેશોમાં ઘણી અસરકારક સાબિત થઈ […]

દેશમાં લોંચ થશે સર્વાઈકલ કેન્સરની વેક્સિન -આ સ્વદેશી રસી સીરમ સંસ્થા દ્રારા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવાશે

સર્વાઈકલ કેંસરની વેક્સિન લોંચ થઈ ટૂંક સમયમાં કરાવાશે આ રેસી ઉપલબ્ધ સીરમ સંંસ્થાએ આપી માહિતી દિલ્હીઃ- આત્મ નિર્ભર ભારત હેઠળ હવે ભારત દેશ ફાર્મા ક્ષેત્રમાં પણ ઘણી પ્રગતિ કરી રહ્યો છે.ત્યારે હવે કોરોનાની અનેક વેક્સિનના નિર્માણ બાદ સર્વાઇકલ કેન્સરની રસી આગામી થોડા મહિનામાં ઉપલબ્ધ થવા જઈ રહી છે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ […]

કોવિશિલ્ડ વેક્સિનની સંપૂર્ણ મંજૂરી માટે સીરમ સંસ્થાએ કેન્દ્ર સરકારને મોકલ્યું આવેદન

કોવિશિલ્ડને મળશે સંપૂર્ણ મંજૂરી સીરમ સંસ્થાએ દેશની સરકારને મોકલી અરજી   દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન સામે ઝઝુમી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો થયો છે, ત્યારે કોરોના વિરોધી વેક્સિને આ તમામ સ્થિતિમાં મહત્વનો ફાળો આપ્યો છે,ત્યારે હવે સીરમ કંપનીના સીઈઓએ શુક્રવારે જણાવ્યું હતું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય, હવે ઘટાડશે કોવિશિલ્ડનું ઉત્પાદન, આ છે કારણ

ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય તેની વેક્સિન કોવિશિલ્ડનું ઉત્પાદન 50 ટકા ઘટાડશે કેન્દ્ર સરકાર તરફથી ઓર્ડર ના મળતા લેવાયો નિર્ણય નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેનો ફફડાટ પણ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટે તેની કોવિડ વેક્સિન કોવિશીલ્ડના ઉત્પાદનને 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. કંપનીના CEO […]

સીરમના સીઈઓ એ ગૃહમંત્રી શાહ સાથે કરી મુલાકાતઃ  ઓક્ટોબર સુધી દેશને મળશે બીજી એક કોરોનાની ‘કોવાવેક્સ વેક્સિન’

ઓક્ટોબરમાં મળશે કોરોનાની બીજી વેક્સિન કોવાવેક્સ સીરમ સંસ્થાના સીઈઓએ આપી માહિતી   દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીમાં વેક્સિન એક માત્ર ઉપાય છે કોરોનાને અટકાવવા માટે નો, ત્યારે સરકાર દ્રાવા વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવી રહ્યો છે,સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલ્લાએ વિતેલા દિવસને શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે ભારતમાં તેમની […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે સ્પુતનિક-V વેક્સિન, DCGI પાસે માંગી ટ્રાયલ લાઇસન્સની મંજૂરી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે છે રશિયાની સ્પુતનિક-V વેક્સિન આ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસે ટ્રાયલ લાઇસન્સની મંજૂરી માગી સીરમે એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે પણ અરજી કરી છે નવી દિલ્હી: આગામી દિવસોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની વેક્સિન સ્પુતનિક-V બનાવતી જોવા મળે તો નવાઇ નહીં. હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટે સ્પુતનિક-V બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસે […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક બન્ને થઈને દર મહિને વેક્સિનના 17.8 કરોડ ડોઝનું  કરશે ઉત્પાદન- કંપનીએ કર્યો વાયદો

સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનો કેન્દ્રને વાયદો બન્ને થઈને દર મહિને 17.8 કરોડ વેક્સિનના ડોઝ બનાવશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના વધતા જતા કેસોને લઈને તબીબી સેવાઓનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યો દ્વારા કોરોનાની વેક્સિનની અછતનાં રિપોર્ટ વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે આવનારા ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code