મ્યાનમારમાં હવે તમામ લોકોએ ફરજિયાત સેનામાં સેવા આપવી પડશે, નહીં આપનાર સામે થશે કાર્યવાહી
નવી દિલ્હીઃ મ્યાનમારમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે, જુંટાએ તમામ યુવાનો માટે ફરજિયાત લશ્કરી સેવા લાગુ કરી છે. આ મુજબ મહિલા અને પુરૂષ બંનેએ ફરજીયાતપણે સેનામાં જોડાવું પડશે. ભરતી ટાળનારાઓને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. મ્યાનમારના જુંટાએ નવા ભરતી કાયદાની જાહેરાત કરી છે, જેમાં દેશની ચાલુ કટોકટીની સ્થિતિ વચ્ચે તમામ યુવાન મહિલાઓ અને […]


