થરામાં નેશનલ હાઈવે પરના બન્ને સાઈડના સર્વિસ રોડની જર્જિરિત હાલત, લોકો પરેશાન
સર્વિસ રોડ પર કાદવ-કીચડ અને ઠેર ઠેર ખાડા પડ્યા, ગ્રામજનોએ અનેક વખત રજુઆત કરવા છતાંયે તંત્ર નિષ્ક્રિય, શહેર ભાજપે ચક્કાજામ કરવાની ચીમકી આપી પાલનપુરઃ નવનિર્મિત ઓગડ તાલુકાના મુખ્ય વેપારી મથક થરામાં નેશનલ હાઇવે ઉપર આવેલા બન્ને બાજુના સર્વિસ રોડ વર્ષોથી ખાડા અને કીચડના કારણે બિસ્માર હાલતમાં છે. હાલમાં વરસાદ ન હોવા છતાં રોડ પર કાદવ […]


