ગુજરાત FSL હવે IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે અન્ય રાજ્યોને પણ સેવા આપે છેઃ સંઘવી
ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસથી હીટ એન્ડ રન કેસમાં વાહનની સ્પીડ જાણી શકાય, ટેકનોલોજીની મદદથી ગુન્હા સંબંધીત વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી શકાય છે, IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અધ્યતન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ ગાંધીનગરઃ રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ […]


