પાકિસ્તાનમાં એક યુવકે ઘરેલુ વિવાદના પગલે પરિવારના સાત સભ્યોની ગોળી મારીને હત્યા કરી
નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ વિવાદ એટલો વધી ગયો કે યુવકે પોતાના જ પરિવારના સભ્યો પર ગોળીબાર કરી દીધો. ગોળીબારમાં પરિવારના સાત લોકોના મોત થયા. પોલીસે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક વ્યક્તિએ ઘરેલુ વિવાદ બાદ પોતાના ઘરમાં ગોળીબાર […]


