ચીનના બેઈજિંગમાં ભયાનક ‘ડોલ્ફિન’ વાવાઝોડાની દસ્તક, પૂરની ગંભીર ચેતવણી
બેઈજિંગ, 10 ઓગસ્ટ 2026: ચીનના બેઈજિંગમાં ભયાનક ‘ડોલ્ફિન’ વાવાઝોડાએ દસ્તક દીધી છે. ભયાનક ‘ડોલ્ફિન’ વાવાઝોડું ઝેજિયાંગ પ્રાંત સાથે અથડાયા બાદ દેશની રાષ્ટ્રીય વેધશાળાએ ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. સરકારી મીડિયાના અહેવાલો મુજબ, આ શક્તિશાળી વાવાઝોડું ઝેજિયાંગ પ્રાંતના સાનમેનથી લઈને ફુજિયાન પ્રાંતના ફુડિંગ સુધીના દેશના પૂર્વ કિનારે પહોંચ્યું છે. […]


