1. Home
  2. Tag "severe shortage"

પાકિસ્તાન પાસે દારૂગોળાની ભારે અછત, ચાર દિવસ પણ યુદ્ધમાં ટકી રહેવું મુશ્કેલ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દુનિયાને બતાવવા માટે, પાકિસ્તાન મિસાઇલ પરીક્ષણો કરી રહ્યું છે અને તેની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ સત્ય આનાથી ઘણું દૂર છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, પાકિસ્તાન પાસે હવે સંપૂર્ણ યુદ્ધમાં ચાર દિવસ પણ ટકી શકે તેટલો દારૂગોળો નથી. અહેવાલોમાં ચોંકાવનારી હકીકત […]

પાલનપુર તાલુકાના ભૂતેડી અને આકેડી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો આવતા જ પાણી સમસ્યા સર્જાઈ છે. જેમાં પાલનપુર તાલુકાના કેટલાક ગામોમાં જ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પાલનપુરના ભૂતેડી અને આકેડી ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી ધરોઈનું પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાળાના બાળકોથી લઇ ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code