ચિલોડા સર્કલ પર દબાણોને કારણે ટ્રાફિકની વિકટ સમસ્યાથી વાહનચાલકો પરેશાન
સર્કલ નજીકના દબાણો કાયમી ધોરણે હટાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થશે, ચિલોડા સર્કલ પર સવાર અને સાંજના સમયે સર્જાતો ટ્રાફિકજામ, ચીલોડાના સર્કલને નાનુ કરવાની પણ પણ જરૂરિયાત, ગાંધીનગરઃ નેશનલ હાઈવે પરના મોટા ચિલોડા સર્કલ ઉપર દબાણોના કારણે ટ્રાફિકની ભયંકર સમસ્યા જોવા મળી રહી છે. સર્કલ આજુબાજુ ભારે દબાણોને લીધે રોડ સાંકડો બનતા ટ્રાફિકજામની સમસ્યા […]