ભાવનગરના વલ્લભીપુરમાં 8 કરોડના ખર્ચે બનેલા સુએજ પ્લાન્ટ બંધ હાલતમાં
ભાવનગર, 11 માર્ચ 2026: Sewage plant in a closed condition જિલ્લાના વલ્લભીપુર શહેરમાં પાણી પુરવઠા બોર્ડ કચેરી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલો ઉપયોગી નિવડશે તેના સામે સવાલો ઊઠ્યા છે. હાલ સુએજ પ્લાન્ટને તાળાં લાગેલા જોવા મળી રહ્યા છે. પ્લાન્ટનું કામ પૂર્ણ થયાને અંદાજે બે વર્ષ થયા છતા તેનો મુળભૂત હેતુબર આવી […]


