દિલ્હીઃ ગટર લાઈનમાં કેબલની મરામત માટે ઉતરેલા 3 કામદારોના છેવટે મોત, બચાવવા માટે ઉતરેલા રિક્ષા ચાલકને પણ મળ્યું મોત
દિલ્હીમાં ગટર લાઈનમાં ઉતરેલા કામદારોના મોત બતાવવા માટે રિક્ષા ચાલકે કરી મહેનત તેને પણ મળ્યું મોત દિલ્હીઃ- દિલ્હીના રોહીણી વિસ્તારમાં વિતેલી સાંજે 4 કામદારો કેબલની મરામત માટે ગટરની પાઈપ લાઈનમાં ઉતર્યા હતા ,આ દરમિયાન તેઓ ફસાય ગયા હતા જો કે તેઓને બહાર કાઢવાના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.છેવટે 4 કામદારોના મોત નિપજ્યા છે. મંગળવારે […]