ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાના-શેફાલી વર્માની જોડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝની સતત બીજી મેચ જીતી છે. ભારતીય ટીમે બ્રિસ્ટલમાં રમાયેલી મેચમાં 24 રનથી જીત મળી હતી. પાંચ મેચની સિરીઝની આ બીજી મેચ દરમિયાન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ ઇતિહાસ રચ્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા T20 મેચોમાં સૌથી વધુ રન બનાવનાર જોડી બની ગઈ છે. સ્મૃતિ મંધાના અને […]