પાકિસ્તાનના સૂર બદલાયાઃ પીએમ શહેબાઝ શરીફે કહ્યું, પાકિસ્તાન શબક શીખી ચૂક્યું છેઃ – પીએમ મોદીને પણ કરી આ અપીલ
શાહબાઝ શરીફએ પીએમ મોદીને કરી અપીલ કહ્યું પાકિસ્તાન સબક શીખી ચૂક્યું છે,હવે બેસીને વાત કરીએ દિલ્હીઃ- પાકિસ્તાનની હાલત હાલ ખૂબ કથળી રહી છે અહીં મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છે આર્થિક તંગીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે , લોટ મેળવવા માટે લોકો ફાફા મારી રહ્યા છે, ડુંગળી બટાકાના ભાવ સાતમાં આસમાને પહોંચી ચૂક્યા છે, ત્યારે […]


