બાંગ્લાદેશ સામેની ટી20 મેચમાં પાકિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને આઠ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, બાંગ્લાદેશની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમે પ્રથમ ટી20 સાત વિકેટથી જીતી લીધી હતી. બીજી ટી20માં, પાકિસ્તાનની ટીમ 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 19.2 ઓવરમાં […]