1. Home
  2. Tag "SHAMI"

IPL 2026: અર્જુન ટેન્ડુલકર અને શમી સહિતના ખેલાડીઓ નવી ટીમની જર્સી સાથે મેદાનમાં ઉતરશે

મુંબઈઃ આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી આઈપીએલમાં તમામ ટીમોમાં અનેક મોટા ફેરફાર જોવા મળે તેવી શકયતા છે. અર્જુન તેંડુલકર, રવિન્દ્ર જાડેજા, શમી, સંજુ સેમસન અને નીતિશ રાણે સહિતના ખેલાડીઓ હવે નવી ટીમમાંથી રમતા જોવા મળશે. ટીમોએ કેટલાક ખેલાડીઓને ટ્રેડ કર્યા હોવાનું જાણવા મળે છે. આઈપીએલ 2026ની મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો […]

સુપ્રીમ કોર્ટે શમીને નોટિસ ફટકારી, પત્ની હસીનની ભરણપોષણમાં વધારો કરવાની અરજી પર જવાબ માંગ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી શમીની અલગ રહેતી પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરાયેલી અરજી પર જવાબ માંગ્યો છે, જેમાં તેના ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. હસીન જહાંએ કોર્ટને જણાવ્યું છે કે હાલની રકમ તેના અને તેની પુત્રીના ખર્ચ માટે પૂરતી નથી. સુનાવણી દરમિયાન, બેન્ચે […]

ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમી ઉપરાંત આ ખેલાડીઓએ 5 વિકેટ લીધી છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી મેચમાં, ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સામે ઘાતક બોલિંગ કરીને 5 વિકેટ લીધી. આ દરમિયાન, તેણે પોતાની ODI કારકિર્દીમાં 200 વિકેટ પણ પૂર્ણ કરી છે. શમીએ પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં એવી મેચ રમી, જેમાં તેણે ઘાતક બોલિંગ કરી હતી. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ આઈસીસી ઓડીઆઈ […]

શમી શ્રી રામને પ્રિય,તે શનિના દોષોનો કરે છે ક્ષય,આ છોડથી સંબંધિત આ 5 મોટા ફાયદા જાણીને થશે આશ્ચર્ય

સનાતન પરંપરામાં પ્રકૃતિ ભગવાનની જેમ પૂજનીય છે. હિંદુ ધર્મની સંસ્કૃતિને તેના જેવી અનન્ય માનવામાં આવતી નથી. તમને ખબર નહીં હોય પરંતુ હિન્દુ ધર્મમાં પણ વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. આજે શનિવાર છે અને આ દિવસે સૌથી વિશેષ વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેને શમી કહેવામાં આવે છે. હા, તમે શમીના ઝાડનું નામ તો સાંભળ્યું […]

ભારતીય ટીમ અને BCCI ઉપર ગંભીર આક્ષેપ કરનાર પાકિસ્તાનને મોહમ્મદ શમીનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં ધૂમ મચાવી રહી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની પોતાની તમામ મેચો જ જીતી નથી પરંતુ વિરોધી ટીમોને પણ એકતરફી રીતે હરાવી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનની સાથે બોલરો પણ વિરોધી ટીમ ઉપર કહેર વરસાવી રહ્યાં છે. આ અંગે પાકિસ્તાની મીડિયામાં ટીમ ઈન્ડિયા પર ચીટીંગના આરોપ પણ લગાવવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code