‘લોક ડાઉન કી લવ સ્ટોરી’ ફેમ એક્ટ્રેસ સના સૈયદ 25 જૂને કરશે લગ્ન- હલ્દી સેરેમનીના ફોટોઝ સોશિયલ મીડિયા પર કર્યા શેર
ટીવી એક્ટ્રેસ શના સૈયદ કરી રહી છે લગ્ન હલ્દી સેરેમનીના ફોટોઝ થયા વાયરલ શનમા બોયફ્રેન્ડ ઈમાદ શમ્શી સાથે કરી રહી છે લગ્ન મુંબઈઃ- કોરોનાકાળમાં અનેક ટીવી સેલેબ્સથી લઈને સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે હવે આજ શ્રેણીમાં ટીવી પર પ્રસારિત થયેલો ફેમસ શો ‘દિવ્ય દ્રષ્ટિ’ ફેમ અભિનેત્રી સના સૈયદ 25 જૂને તેના બોયફ્રેન્ડ ઈમાદ […]