વિપક્ષ એકતાના દાવાઓ વચ્ચે NCPમાં આંતરિક ખેંચતાણઃ પોસ્ટરમાંથી અજીત પવારની બાદબાકી
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં, સાંસદ સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી, એવું લાગે છે કે પાર્ટીમાં બધું બરાબર નથી. હવે NCPના પોસ્ટર પરથી અજિત પવારનો ચહેરો પણ ગાયબ થઈ ગયો છે. નવી દિલ્હીમાં NCPની કાર્યકારિણીની બેઠક મુદ્દે પાર્ટીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં શરદ પવારના ભત્રીજા અને પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના […]